----:: પતિ અને પત્ની ની સમસ્યાઓ અને નિવારણ ::---
(1) પતિ અને પત્ની ના જીવન ની તકલીફો ?
Ans : >> મુખ્યત્વે પરસ્પર પ્રેમ નો અભાવ હોય,
>> બળજબરીથી કરાવડાવેલ લગ્ન,
(2) ખરેખર શું બનતું હોય છે, શા માટે લડવું ઝગડવું પડે છે ?
Ans : >> એક બીજા પ્રત્તે ખરાબ ભાવ મન માં પેદા થતા આવું બને છે ,
>> નાની નાની બાબત માં બીજાની મદદ લેવા થી પણ આમ બને છે
>> કોઈ બાબત ડર લાગતો હોય
(3) જીવન માં હર હંમેશ સુખ અને સુખ હોત કેવી મજા પડત ?
Ans : >> સુખ અને દુખ તે તો સિક્કા ની બે બાજુ છે
>> સુખ માં ફૂલાઈ ના જવું અને દુખમાં ભાગી ના પડવું
(4) પરંતુ શું આપણે એક બીજા માટે નાની અમથી વાત શું ભૂલી ના જવી જોઈએ ?
Ans : >> નાની નાની બાબત ભૂલી જવી જોઈએ
>> ભૂતકાળ ભૂલી જવો ને વર્તમાન માં જ જીવવું જોઈએ
>> જો કોઈ વાત હોય તો મન એક બનાવવા ની કોશિશ કરવી જોઈએ
(5) સુંદર સુશીલ અને ગુણવાન પત્નીના ગુણો કયા કયા ?
Ans : >> પત્ની પતિ ના માતા પિતા ને પોતાના ગણે તથા આખાય કુટુંબ ને પોતાનું ગણે
>> પતિ ના ખરાબ ગુણો પ્રેમભાવ થી છોડાવે
>> બીજા ની સામે પતિ ને નીચું જોવું ના પડે તેવો વ્યવહાર રાખે
(6) શું પત્ની ને મોઘી મોઘી ભેટ સોગાદો આપવી કેટલી યોગ્ય છે ?
Ans : >> પ્રેમ પૂર્વક આપેલ નાની ભેટ પણ મોટી માનવી
>> ભેટ કોઈ દિવસ નાની મોટી નથી હોતી મન મોટું રાખવું જોઈએ
>> ખરો પ્રેમ એજ મોટી ભેટ છે બીજાને કેવી ભેટ મણી અને મને કેમ નાની ભેટ એવા સ્વાર્થીભાવ પેદા ના થવા જોઈએ
>> ભગવાન માં શ્રાદ્ધા રાખવી દુખી ના થવું પતિ પર વિસ્વાસ રાખવો જોઈએ
![]() |
| જય શ્રી કૃષ્ણ |
# સુવિચાર #
રથ કહે છે ,” હું દેવ છું.”પથ કહે છે ,” હું દેવ છું.”
મૂર્તિ કહે છે ,” હું દેવ છું.”
અને અંતર્યામી હસે છે. - રવીન્દ્રનાથ ઠાકુર ?

No comments:
Post a Comment