Saturday, 9 November 2013

Gujarati Pati ane Patni

----::  પતિ અને પત્ની ની  સમસ્યાઓ અને નિવારણ  ::---


(1) પતિ અને પત્ની ના જીવન ની તકલીફો ?
Ans :  >>  મુખ્યત્વે પરસ્પર પ્રેમ નો અભાવ હોય,
           >>   બળજબરીથી કરાવડાવેલ લગ્ન
               
(2) ખરેખર શું બનતું હોય છે, શા માટે લડવું ઝગડવું પડે છે ? 
Ans :   >>  એક બીજા પ્રત્તે ખરાબ ભાવ મન માં પેદા થતા આવું બને છે ,
           >> નાની નાની બાબત માં બીજાની મદદ લેવા થી પણ આમ બને છે 
          >> કોઈ બાબત ર લાગતો હોય 

(3) જીવન માં હર હંમેશ સુખ અને સુખ હોત કેવી મજા પડત ?
Ans : >>  સુખ અને દુખ તે તો સિક્કા ની બે  બાજુ છે 
         >>  સુખ માં ફૂલાઈ ના જવું અને દુખમાં ભાગી ના પડવું 
  
(4) પરંતુ શું આપણે એક બીજા માટે નાની અમથી વાત શું ભૂલી ના જવી જોઈએ ?
Ans : >>  નાની નાની બાબત ભૂલી જવી જોઈએ 
         >>  ભૂતકાળ ભૂલી જવો ને વર્તમાન માં જ જીવવું જોઈએ 
         >>   જો કોઈ વાત હોય તો મન એક બનાવવા ની કોશિશ કરવી જોઈએ

(5) સુંદર સુશીલ અને ગુણવાન પત્નીના ગુણો કયા કયા ?
Ans :  >>  પત્ની પતિ ના માતા પિતા ને પોતાના ગણે તથા આખાય કુટુંબ ને પોતાનું ગણે
          >>  પતિ ના ખરાબ ગુણો  પ્રેમભાવ થી છોડાવે 
          >>  બીજા ની સામે પતિ ને નીચું જોવું ના પડે તેવો વ્યવહાર રાખે  
(6) શું પત્ની ને મોઘી મોઘી ભેટ સોગાદો આપવી કેટલી યોગ્ય છે ?
Ans :  >> પ્રેમ પૂર્વક આપેલ નાની ભેટ પણ મોટી માનવી 
          >>  ભેટ કોઈ દિવસ નાની મોટી નથી હોતી મન મોટું રાખવું જોઈએ 
          >>  ખરો પ્રેમ એજ મોટી ભેટ છે બીજાને કેવી ભેટ મણી અને મને કેમ નાની ભેટ એવા સ્વાર્થીભાવ પેદા ના થવા જોઈએ 
         >>  ભગવાન માં શ્રાદ્ધા રાખવી દુખી ના થવું પતિ પર વિસ્વાસ રાખવો જોઈએ  
 
    
જય શ્રી કૃષ્ણ

  #  સુવિચાર  #

રથ કહે છે ,” હું દેવ છું.” 
પથ કહે છે ,” હું દેવ છું.” 
મૂર્તિ કહે છે ,” હું દેવ છું.” 
અને અંતર્યામી હસે છે. - રવીન્દ્રનાથ ઠાકુર ?